વિરેન પંડ્યા
સાહિત્યિક સર્જનની 'વિરલ' રજૂઆત
Saturday, 20 April 2019
Thursday, 2 July 2015
નમસ્કાર મિત્રો,
સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં સર્જન કરવા અહી પ્રયાસ કર્યો છે. મોટાભાગે તો જે-તે સાહિત્ય-સ્વરૂપને સમજવા માટે જ તેમાં લખવા પ્રેરાયો છું. આ રીતથી કોઈ પણ સ્વરૂપ વધુ સારી રીતે સમજી શકાય, એવું મને લાગ્યું છે. અહી મૂકેલી વિવિધ સ્વરૂપની રચનાઓ પણ શીખવાનો જ એક ભાગ છે. આપનાં સૂચનો દ્વારા આ બધાં સ્વરૂપોમાં ભવિષ્યે વધુ સારું કામ કરી શકીશ. આપનાં સૂચનોની અપેક્ષા સહ...
આપનું સ્વાગત છે...

Subscribe to:
Posts (Atom)